Types of Stroke
સ્ટ્રોકના પ્રકારો
ત્રણ મુખ્ય પ્રકારના સ્ટ્રોક એટલે એમ્બોલિક, થ્રોમ્બોટિક અને હેમરેજીક.
- Embolic Stroke
એમ્બોલિક સ્ટ્રોક
આ સ્ટ્રોક એટલે, મગજમાં જતી નાની નસ કાં તો લોહી ગંઠાઈ જવાથી બંધ થઇ જાય છે અથવા નસમાં રહેલો તુટેલો ટૂકડો સામાન્ય રીતે લોહીના પ્રવાહમાં હ્રદયથી આવેલો હોય છે, તેના દ્વારા બંધ થઇ જાય છે.
- Thrombotic Stroke
થ્રોમ્બોટિક સ્ટ્રોક
આ સ્ટ્રોક એટલે, નસ દ્વારા થતાં લોહીનાપ્રવાહમાં ક્ષારનો મોટો ટૂકડો(જે લોહીમાં એકઠી થયેલી ચરબી અને કોલેસ્ટ્રોલનો બનેલો હોય છે) અડચણ રૂપે નળીને બંધ કરે છે. જેના પરિણામે મગજનો જે ભાગ આ નસ દ્વારા લોહી મેળવે છે તેને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન ન મળવાથી અસર પામેલાં કોષો મરણ પામે છે. સ્ટ્રોકના આ સ્વરૂપને થ્રોમ્બોટિક સ્ટ્રોક કહેવાય છે કારણકે નળીને બંધ કરતી ગાંઠને થ્રોમ્બસ કહે છે.
- Hemorrhagic Stroke
હેમરેજીક સ્ટ્રોક
Thrombotic Stroke ani
Hemorrhagic Stroke ani

