Can a person have aphasia without a physical impairment?
શારીરિક ખામી વગરની વ્યક્તિને એફેસિઆની બીમારી હોઈ શકે?
હા. કેટલીક અસરગ્રસ્ત વ્યક્તિને ફક્ત એફેસિઆ જ હોઈ શકે, પરંતુ ઘણાં એફેસિઆગ્રસ્ત લોકોને જુદી જુદી શારીરિક ખોડ જેવી કે અવયવોમાં નબળાઈ, જમણા હાથ-પગનો લકવો, જમણા હાથ-પગમાં સંવેદનશીલતાનો અભાવ અને દેખીતી ખામીઓ હોય છે.

