How can you help a person with Aphasia and Stroke?
એફેસિઆ અને સ્ટ્રોકથી પીડિત વ્યક્તિને તમે કેવી રીતે મદદ કરી શકો?
સ્ટ્રોક આવવાના કારણો અને તેને લીધે વ્યક્તિની શારીરિક ક્ષમતા અને વાતચીતની આવડતને થતાં નુકશાન બાબતે માહિતી મેળવી તમારી જાતને જાણકાર બનાવો. આ વસ્તુ બીમાર દર્દીને પગભર બનવાના પ્રયાસોમાં મદદગાર થવા તમોને મદદરૂપ બને છે. દર્દીની ટીકા ન કરતાં, પગભર થવાની પ્રેરણા અને તેનામાં રહેલાં આત્મવિશ્વાસને વધારવા દર્દીનો સન્માનપૂર્વક ઈલાજ કરવો જોઈએ.

