How common is aphasia?
એફેસિઆ રોગ કેટલો સામાન્ય છે?
ભારતમાં દર વર્ષે આશરે આઠ થી દસ લાખ લોકોને એફેસિઆની બીમારી થાય છે. એફેસિઆ અને સ્ટ્રોકની બીમારીની માહિતી માટે કોઈ ખાસ સંસ્થા નથી, તેથી દેશમાં ખરેખર દર્દીની સંખ્યા હોય તેના કરતાં ધારણા ઘણી ઓછી આંકી શકાય.

