Is there a treatment for Stroke and Aphasia?
સ્ટ્રોક અને એફેસિઆની બીમારીનો શું કોઈ ઈલાજ છે?
સ્ટ્રોક અને એફેસિઆ માટે કોઈ જાદુઈ ઈલાજ નથી. યોગ્ય ઔષધીય ઉપચાર અને પુનર્વસન જ મહત્વનું છે, તે સિવાય કશું કામ ન લાગી શકે. ઈલાજની શોધમાં એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ અને એક ડોક્ટરથી બીજાં ડોક્ટર પાસે જવાથી મદદરૂપ થઇ શકે નહીં.

