Who acquires aphasia?
એફેસિઆ રોગ કોને થયો ગણાય?
કોઈપણ ઉંમર,જ્ઞાતિ, જાતી, શરીરના બાંધા, વિસ્તારના લોકોને સ્ટ્રોક અને એફેસિઆની બીમારી લાગુ પડી શકે છે. બંને શાકાહારી અને માંસાહારી ખોરાકની ટેવવાળા સ્ટ્રોકની અસર પામ્યા છે અને જેના લીધે એફેસિઆની બીમારી લાગુ પડી હોય. સ્ટ્રોક અને એફેસિઆની બીમારીનું વધુ જોખમ જે દર્દીઓને લોહીનું ઊંચું દબાણ, ઊંચું કોલેસ્ટ્રોલ લેવલ, ડાયાબીટીસ, હૃદય રોગોનો કૌટુંબિક ઈતિહાસ અને શારીરિક આળસુપણા પર રહે છે.

