What causes aphasia?
એફેસિઆની બીમારી શાને કારણે થાય છે?
મોટાભાગે એફેસિઆની બીમારી મગજને પહોંચાડતી લોહીની ક્રિયામાં રૂકાવટ થવાથી થાય છે તેને સ્ટ્રોક કહેવાય છે અથવા સેરેબ્રલ વાસ્કુલર એકસીડન્ટ (CVA) થી ઓળખાય છે. મગજની ક્ષણિક ગાંઠ, માનસિક ઈજા અને માનસિક રોગોથી પણ એફેસિઆની બીમારી થાય છે.

