Does aphasia affect a person's intelligence?
વ્યક્તિની બુદ્ધિમત્તાને શું એફેસિઆની બીમારી અસર કરે છે?
ના. એફેસિઆથી બીમાર વ્યક્તિને ભાષા, શબ્દો યાદ આવવા કે નામો બોલવા અને સમજવામાં મુશ્કેલી પડતી હોય છે, પરંતુ તેની બુદ્ધિશક્તિઓ જેવી કે વિચારશીલતા,યાદશક્તિ,હાજરી અને ઓળખ અકબંધ રહે છે. તેઓને વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે. કેટલીક વ્યક્તિઓને સમૃદ્ધ ભાષા જ્ઞાન હોવા છતાં ભૂલ થવાથી મંદબુદ્ધિ ખપે છે.

