Dysphagia Evaluation
ડીસ્ફેજિઆની તપાસ
ગળાની તપાસમાં તજજ્ઞોની ટીમનો સમાવેશ થાય છે. જેમાં ડોક્ટર, ભાષા બોલાવનાર પેથોલોજીસ્ટ, ડાયેટીશ્યન, રેડિઓલોજીસ્ટ કે જેઓ દ્વારા વિડીઓ - ફ્લોરોસ્કોપીની મદદથી ખોરાકની મોઢાથી ગળામાં જવા સુધીની ચાલ દ્વારા નક્કી થાય છે.
ક્લિનિકમાં દાખલ કરી નીચે મુજબની તપાસ કરાય છે.
- દર્દી માટે બરાબર ભેળવેલ ખોરાક અપાય.
- ખોરાક શ્વાસનળીમાં દાખલ થાય છે કે અથવા દાખલ થવાનું જોખમ છે કે નહીં તેની તપાસ.
- એકજ સમયે લેવાની ખોરાકની માત્રા.
- ખોરાક લેતી વખતે સારામાં સારી સ્થિતી નક્કી કરવી.
- ફેરબદલીમાં અન્ય પદ્ધતિઓ જેવી કે માથાની ગોઠવણોમાં ફેરફાર કરી ગળતી વખતે સલામતીથી ખોરાક આપવાની.

