Can stroke be cured?
સ્ટ્રોકની સારવાર થઇ શકે?
દર્દીની શારીરિક ક્ષમતા અને વાતચીતની આવડત પર સ્ટ્રોકની અસર અને આડઅસર માટે કોઈ ઉપચાર નથી. મગજની ઈજાના આઘાતની અસરને પુનર્વસન ઉપચાર અને ખામીથી બહાર આવવાની અન્ય આવડતોનું શિક્ષણ આપીને ઓછી કરી શકાય.