What is a Stroke?
સ્ટ્રોક (મગજનુંદબાણ) શું છે?
મગજને લોહીનો પુરવઠો પહોંચાડતી નળીઓ બંધ થઇ જાય અથવા ચીરાય જાય ને ભંગાણ પડે તેને સ્ટ્રોક કહેવાય છે. પરિણામે,મગજના અસરગ્રસ્ત ભાગના કોષોને પોતાનું અસ્તિત્વ ટકાવવા પૂરતો ઓક્સીજન મળતો નથી. ઓક્સીજન વગર આ કોષો મરવા લાગે છે. સ્ટ્રોકની અસરો ઝડપી હોય છે જેચાલવામાં,બોલવામાં,જોવામાં અને અનુભૂતિમાં પડતી મુશ્કેલી તરીકે ઓળખાય છે.