What is aphasia?
એફેસિઆ(અવાચક્તા) શું છે?
એફેસિઆ એ એવી બીમારી છે કે જે બોલવા, સમજવા, વાંચવા કે લખવાની ક્ષમતાને નબળી પાડે અથવા નુકસાન કરે છે. એ સ્ટ્રોક (મગજનું દબાણ) અથવા મગજની બીમારીને લીધે પરિણમે છે.એફેસિઆથી બીમાર વ્યક્તિ વિચારપૂર્ણ, ચર્ચા, યાદશક્તિવાળા બુદ્ધિશાળી કાર્યો કરી શકતાં હોય છે પરંતુ બોલવામાં, સમજવામાં, વાંચવામાં કે લખવામાં શબ્દોની મુશ્કેલી પડતી હોય છે.